શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા
Shri M.M.L.Shah HighSchool | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

  • મગરવાડા અને તેની આસપાસનાં ગામોનાં વિદ્યાર્થીઓ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ લેતાં થાય છે. તે માટે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાનું સંચાલન કરવું.
  • શાળાનાં વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘડતરનું નિર્માણ થાય તેવી પ્રવૃતિઓ અને પ્રોજેકટનો અમલ કરવો.
  • શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની ઉજજવળ કારકિર્દી બનાવી શકે તે હેતુસર વ્યવસાયલક્ષી માર્ગદર્શન પૂરું પાડવું. શાળાના માધ્યમ દ્વારા અમલમાં મૂકવી.
  • શાળાના વિદ્યાર્થીઓ સ્વાવલંબી બને તેવી પ્રવૃતિઓ શાળાના માધ્યમ દ્વારા અમલમાં મૂકવી.
  • શાળાના વિદ્યાર્થીઓમાં સમાજસેવાની ભાવના જાગૃત થાય તે માટે દુષ્કાળ, કુદરતી , હોનારત વિગેરે જેવી ઘટનાઓમાં વિદ્યાર્થીઓને સેવાકાર્યમાં જોડવાની પ્રેરણા પૂરી પાડવી.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

  • શ્રી સવોદય કેળવણી મંડળ,મગરવાડા, તા.વડગામ (જિ. બનાસકાંઠા)નું કાયક્ષેત્ર બનાસકાંઠા જિલ્લો છે.
  • ટ્રસ્ટ દરેક જાતિ અને જુદા જુદા વર્ગોનાં કલ્યાણ માટે શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવે છે.