શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા
Shri M.M.L.Shah HighSchool | Nivedan

પ્રમુખશ્રીનો સંદેશ

શ્રી સર્વોદય કેળવણી મંડળ,મગરવાડા સંચાલિતશ્રી એમ.એમ.એલ. શાહ હાઈસ્કૂલ,મગરવાડા બાળકોની શૈક્ષણિક કારકિર્દી તથા ચારિત્ર્ય ઘડતર માટે એક અનિવાર્ય અંગ બની ચૂકી છે.

બાળકોની શૈક્ષણિક કારકિર્દી અને ચારિત્ર્ય ઘડતરની લક્ષ્ય પ્રાપ્તિ માટે નિષ્ઠાવાન,પ્રામાણિક અને દીર્ધદૃષ્ટા સંચાલકો તેમજ કર્તવ્ય પરાયણ શિક્ષકગણ, કાર્યકુશળ અને નિષ્ઠાવાન આચાર્યશ્રી જાગૃત વાલીગણ તેમજ જિજ્ઞાસુ આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ આવશ્યક છે.