શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા

પ્રવૃત્તિઓ - ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

-

દર વર્ષે નિયત સમયે યોજાતા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાનાં ગણિત - વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન તળે શાળાનાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ કૃતિઓ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ