શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા

પ્રવૃત્તિઓ - ગુરુ પૂર્ણિમા

-

  • દર વર્ષે આષાઢ સુદ-15 નાં દિવસે દૂધેશ્વર મહાદેવનાં સંતશ્રીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ શાળામાં ઉજવવામાં આવે છે.
  • ગુરુપૂર્ણિમાને દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ વિશેનાં વ્યકતવ્ય તથા ભજનો રજૂ કરવામાં આવે છે.
  • શાળાનાં ગુરુજીઓ દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવે છે.
  • સંતશ્રીનો સત્સંગ, ભજન તેમજ પ્રવચનનું આયોજન થાય છે.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ