શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા

પ્રવૃત્તિઓ - શિક્ષકદિન ઉજવણી

-

  • તા.5, સપ્ટેમ્બર નાં રોજ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.
  • વિદ્યાર્થીઓમાં ગુરુજનો પ્રત્યે આદરભાવ પેદા થાય તેવા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.
  • વિદ્યાર્થીઓ સ્વયં શિક્ષકો બની શાળા સંચાલન,શિક્ષણકાર્યનો અનુભવ પ્રાપ્ત કરે છે.


સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ