શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા

પ્રવૃત્તિઓ - માણીભદ્ર વીરનો મેળો

-

મગરવાડા ગામમાં બિરાજતા અતિ ચમત્કારિક દેવ એવા શ્રી માણીભદ્ર વીર દાદાનો આસો સુદ-5 નાં દિવસે થતા હવન તેમજ મેળામાં આવતા શ્રધ્ધાળુઓને વિવિદ્ય સગવડતાઓ મળી રહે તે હેતુસર શાળાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શાળા મંડળ વિગેરે સેવા કાર્યમાં પ્રવૃત રહે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ