શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા

પ્રવૃત્તિઓ - બાહય પરીક્ષાઓ

-

  • ગાયત્રી પરિવાર આયોજન ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા શાળાનાં મોટા ભાગના વિદ્યાર્થીઓ આપે છે.
  • હમ હૈ હિન્દુસ્તાની પરીક્ષા શાળાનાં વિદ્યાર્થીઓ આપે છે. જેના દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભકિત તેમજ રાષ્ટ્રભાવનાનાં ગુણોનું નિર્માણ થાય છે.
  • રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતા ચિત્રકલા પ્રાથમિક તેમજ માધ્યમિક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ