શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા

પ્રવૃત્તિઓ - રક્ષાબંધનની ઉજવણી

-

શાળામાં દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી થાય છે. વિદ્યાર્થીઓમાં ભાતૃભાવ કેળવાય અને સમાજ એક તાંતણે બંધાય તે હેતુથી શાળાની વિદ્યાર્થીનીઓ પોતાની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈઓને રક્ષા બાંધે છે.રક્ષાબંધન નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવે છે.

સ્થળ : શાળા
તારીખ :

પ્રવૃત્તિઓ