શ્રી એમ. એમ. એલ. શાહ હાઇસ્કૂલ
મુ. મગરવાડા, તા. વડગામ
બનાસકાંઠા
Shri M.M.L.Shah HighSchool | About Us

શાળા વિશે

  • અમારી આ શાળા મગરવાડામાં આવેલી છે.
  • બનાસકાંઠા જિલ્લાની શરૂઆતની શાળાઓ પૈકીની એક છે.
  • અભ્યાસની દષ્ટિએ તથા વિવિદ્ય ઈતર પ્રવૃતિઓમાં આ શાળાને સારી પ્રસિધ્ધિ મળેલ છે.
  • આ શાળાની શરૂઆત મગરવાડા ગામમાં કર્મઠ શિક્ષક સ્વ શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોષીનાં મકાનની ઓસરીમાં શરૂ થયેલ.
  • શાળાનું મુખ્ય ધ્યેય સારા શિક્ષણની સાથે સારા નાગરિકોનું નિર્માણ કરવાનું હતું.